ગુરુવાર, 16 જૂન, 2022

🟡💦ગુરુ સ્નાન

🟡💦ઔદુંબર (ગુલર), બિલી, વડ, અને આમળાં, એમનાં ફળયુક્ત જળ સુવર્ણનાં પાત્રમાં લઈ સ્નાન કરવાથી ગુરૂની પીડા નિવૃત્ત થાય છે.


🟡કુંડળીમાં ગુરુ અશુભ હોય, અશુભ ગુરુ ની દશા હોય, નીચ કે અસ્ત હોય ત્યારે ત્યારે ગુરુવારે ગુરુ સ્નાન કરવાથી તેની પીડામાં રાહત રહે છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો