🔴ખેર, દેવદારૂ, તલ અને આમળાં ને રૂપાના પાત્રમાં નાંખી તેમાં જળ લઈ ભરી તે જળ વડે સ્નાન કરવાથી મંગળની પીડા દૂર થાય છે.
🔺કુંડલી માં મંગળ અશુભ સ્થાનો નો સ્વામી હોય મારક કે બાધક હોય શનિ મંગળ, મંગળ રાહુ, મંગળ કેતુ ની યુતિ હોય, મંગળ દોષના કારણે લગ્ન થવામાં વિલંબ થતો હોય, ગોચરમાં અશુભ મંગળની દશા ચાલતી હોય, મંગળ ઉપર થી શનિ રાહુ કેતુ નું ભ્રમણ ચાલતું હોય તેવા સમયે આ મંગળ સ્નાન કરવાથી મંગળની પીડા નાબુદ થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો