- ગુલિક +સૂર્ય =પિતા ની અદેખાઈ કરે
- ગુલિક +ચંદ્ર =માતા ને દુખ દેનાર
- ગુલિક +મંગલ =નાના ભાઈ ના સુખરહિત
- ગુલિક +બુધ =માંન્દોન્ત્ત
- ગુલિક +ગુરુ=પાખંડી
- ગુલીક+શુક્ર =નીચ સ્ત્રી સંગ
- ગુલિક +શની=સુખી
- ગુલિક +રાહુ =વિષ અપનાર
- ગુલીક+કેતુ=વિષ ઘટી યુક્ત હોય તો રાજા પણ ભિખારી થાય
ઉત્તરાયણ માં ગુલીક માં જન્મનાર જ્ઞાની-યોગ માં પ્રીતિ રાખનાર,નૈષ્ઠિક બ્રહ્મચારી
દક્ષિણાયન માં ગુલીક માં જન્મનાર ગંભીર વાણી-ભેદ બુદ્ધિવાળા
જયેષ્ઠા નક્ષત્ર ના અંતિમ ઘડી અને મૂળ નક્ષત્ર ની પ્રારમ્ભિક ઘડી ને અભુક્ત ઘડી કહે છે. તેમાં ગુલીક સાથે જન્મનાર સ્ત્રી પુત્ર-પશુ-ચાકર નો નાશ કરનાર થાય છે.
રિકતા (4,9,14)તિથી માં ગુલીક સાથે જન્મનાર નપુંસક ,મુસ્લ અને મુગદર યોગ માં ગુલીક સાથે જન્મનાર શરીર ખોડ વાળો,યમકંટક માં ગુલીક સાથે જન્મનાર લંગડો થાય છે
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો