ગુરુવાર, 16 જૂન, 2022

🟢💦બુધ સ્નાન

🟢💦સંગમનું જળ (૨ કે ત્રણ નદીના સંગમ નું જળ) હાથીના મદ સહિત માટીનાં પાત્રમાં પધરાવી તેના વડે સ્નાન કરવાથી બુધની પીડા દૂર થાય છે.


🟢કુંડળીમાં બુધ અશુભ હોય, બુધ શનિ, બુધ ચંદ્ર, બુધ રાહુ/કેતુ ની યુતિ હોય, અશુભ બુધ ની દશા ચાલતી હોય તેવા સમયે બુધ સ્નાન કરવાથી બુધ ની પીડા નાબુદ થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.


હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત

🙏🏻ૐ નમો નારાયણ🙏🏻

✍️અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો