🌪️🐮સંધ્યા સમયે ગાયો પાછી ફરતાં તેના પગથી ઊડતી રંજ હવામાં ભળતી ધૂળ તે ગોરજ,આ સુર્યાસ્ત સમયે થાય.
🌪️સૂર્યાસ્ત પહેલાની ૨૪ મિનિટ અને સૂર્યાસ્ત પછી ની ૨૪ મિનિટ એમ કુલ ૪૮ મિનિટનો સમય ગોરજ સમય કહેવાય છે.
🙏🏻તે સમયે- કદિ મૈથુન ન સેવાય, ભણાય નહિં, સૂવાય નહિં, બહાર ફરવા ન જવાય...
આ સમય ને ગૌધુલી સમય પણ કહેવાય છે અને પૂજા પાઠ માટે સંધ્યાકાળ કરતા પણ વધુ શુભ સમય ગણેલ છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો