💦શિરીષ (સરસડો) કેશર અને રક્તચંદન એ ઔષધોને જળમાં પધરાવી તે જળવડે શંખ ભરી સ્નાન કરવાથી ચંદ્રની પીડા દુર થાય છે.
ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, શનિ ચંદ્ર ની યુતિ લગ્ન કુંડળીમાં હોય, ગોચરમાં ચંદ્ર ઉપર થી શનિ રાહુ કેતુ જેવા ગ્રહો ભ્રમણ કરતા હોય ત્યારે ત્યારે સોમવારના દિવસે ચંદ્ર સ્નાન કરવાથી પીડા દુર થાય છે અને ચંદ્ર શુભ પરિણામ આપે છે.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો