હિમાલય સ્ટોન નિર્મિત સ્ફટિક શિવલિંગ 3,00,000/- ફક્ત
પારાના શિવલિંગ વિષે તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ તો મિત્રો ૐકાર જ્યોતિષ તરફથી આજ જાણીએ સ્ફટિક શ્રીયંત્ર ની જેમ સ્ફટિક શિવલિંગ નો મહિમા...🙏🏻
(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
⚛જે વ્યક્તિ સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે, તેને ભગવાન શિવ અને શ્રદ્ધાળુ શુક્ર ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ...(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
✔આ વાત છે સ્ફટિક (Himalaya stone ) ના બનેલા શિવલિંગની... જે પારદર્શક છે અને તે ધાતુ નહી પરંતુ જવલ્લે જ જોવા મળે તેવા સ્ફટિક નું બનેલું છે, આ શિવલિંગ શાસ્ત્રોક્ત રીતે મૂલ્યવાન ગણાય છે, રત્નોના અને સ્ફટિક ના જાણકારોના મતે આ શિવલિંગનું મૂલ્ય લાખોમાં આંકી શકાય છે. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
આ સ્ફટિક રત્નનું શિવલિંગ ચંદ્રના કિરણોથી અનેરી આભા સર્જે છે, કોઈ પણ ઋતુમાં તેને સ્પર્શ કરવામાં આવે તો તે બરફ જેવું શીતળ લાગે છે. સ્ફટિક નો પ્રભાવ દુર-દુર સુધી જોવા મળે છે, અને એટલે જ આ શિવલિંગની સન્મૂખ પૂજાવિધીનું મહત્વ અનેરૃ છે. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
મણિમયી પ્રતિમા સર્વોત્તમ માનવામાં આવે છે. અહિયા મણીનું તાત્પર્ય સ્ફટિકમણિ છે.સ્ફટિકમણિ પોતાની સ્વચ્છતા, પારદર્શિતા, ઓજસ્વિતા અને શીતલતા માટે જગજાહેર છે.
(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
⚛ સિધ્ધાન્તશેખર નામના ગ્રંથમાં સ્ફટિકને મણિની સંજ્ઞાાથી ઓળખાવીને આના સંદર્ભમાં વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. વળી, ત્રિવિધ સ્ફટિકા પ્રોક્ત અર્કસોમયમાત્કમ- કહીને આના ત્રણ ભેદ- સૂર્યકાન્તમણિ, ચંદ્રકાન્તમણિ અને યમ (સમ) કાન્તમણિ બતાવવામાં આવ્યા છે. મધ્યાન્હના સૂર્યના પ્રકાશમાં રાખેલા સ્ફિટકમણિને ભેદતા સૂર્યના કિરણથી રુ સળગવા લાગે તો તે સ્ફટિક સૂર્યકાન્તમણિ કહેવાય છે. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
આ રીતે પૂનમની રાત્રિમાં ચંદ્રમાની ચાંદનીથી જે સ્ફટિકમાં પાણીના ટીપા નિકળવા લાગે તેને ચંદ્રકાન્તમણિ કહેવાય છે અને જે સ્ફિટક આ બંને અતિરેકથી સુરક્ષિત હોય તે યમકાન્ત અથવા સમકાન્ત સ્ફટિકમણિ કહેવાય છે. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
આ સ્ફટિકમણિથી ઉત્તમ દેવવિગ્રહ નિર્મિત કરવાની પરંપરા છે.શાસ્ત્રોમાં સ્ફટિકમણિથી નિર્મિત દેવ વિગ્રહની પૂજાથી ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ કહી છે. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
સ્કંદપુરાણના મહેશ્વરખંડમાં સ્ફટિકમણિની મહત્તા બતાવતા કહેવામાં આવ્યું છે કે...
વરુણઃ સ્ફટિકો લિંગો નામ્ના ચ પરમેશ્વરઃ
કહીને સ્ફટિક લિંગને વરુણ દ્વારા પૂજિત બતાવવામાં આવ્યું છે. ગરુડપુરાણના આચારખંડમાં(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ) બલાસુરની કથા આવે છે. જેમાં બતાવ્યું છે કે બલાસુર અત્યન્ત પરાક્રમી રાક્ષસ હતો. તેમણે દેવલોકો ઉપર પણ પોતાનો અધિકાર સ્થાપિત કરી લીધો હતો. પરાજીત દેવતા જ્યારે બલાસુરને હરાવી ન શક્યા ત્યારે દેવતાઓએ એક યજ્ઞાનો આયોજન કર્યું અને યજ્ઞાપ્રેમી બલાસુર પાસે જઈને તેને યજ્ઞાપશુ બનવાની પ્રાર્થના કરી. જે વાત બલાસુરે સ્વીકારી લીધી અને શુદ્ધ હૃદયથી યજ્ઞાપશુ બની અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. દેવતાઓ જ્યારે તેના શરીરને વિમાન દ્વારા ઉપર લી જવા લાગ્યા ત્યારે તેના શરીરના ટુકડે-ટુકડા થઈ નીચે પડવા (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)લાગ્યા. બતાવવામાં આવ્યું છે કે નીચે પડતા બલાસુરના વિવિધ અંગોથી વિભિન્ન રત્ન ઉત્પન્ન થયા અને પૃથ્વીની ચારેય દિશાઓમાં બિખરી ગયા. બલાસુરે શુદ્ધ હૃદયથી યજ્ઞાપશુ બનવાનું સ્વીકાર્યું હતું તેથી તેના શુદ્ધ હૃદયથી સ્ફટિકમણિ ઉત્પન્ન થયા જેને દ્વાપરાન્તમાં બલરામજીએ સ્ફટિકમણિને પ્રચારિત કર્યું અને બતાવ્યું કે પાપનો વિનાશ કરવાની જેટલી શક્તિ સ્ફટિકમાં એટલી શક્તિ કોઈપણ રત્ન અને ધાતુઓમાં નથી. (ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)સ્ફટિકમણિના આવા પ્રભાવો અને વિશિષ્ટ મહત્વ મુજબ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતીજી મહારાજે રાજકોટની બાજુમાં શ્રી ચંદ્રમૌલીશ્વર ધામ ખાતે ૨૦૧૧માં સ્ફટિકમણિ શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતી જેના દર્શન જીવનમાં એકવાર અવશ્ય કરવા જોઈએ.(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
સ્ફટિક શિવલીગ ના નૈવેધને જોવાં માત્રથી જ ઘણાં દોષ દુર થઇ જાય છે.તેને જોવાથી કરોડો પુણ્ય આપણી અંદર આવી જાય છે.(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
સ્ફટિક શિવલિંગ ,રત્નજડિત શિવલિંગ, કેસર નિર્મિત શિવલિંગ પર નૈવેધ ચઢાવીને તેને ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા કરવાનું પાપ પણ નષ્ટ થઇ જાય છે..
(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
શિવરાત્રિ શિવલયોમાં ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઊઠે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ઉપાસકો શિવલિંગની પૂજા કરે છે ત્યારે રાજ્યનું સૌથી ઊંચુ અને મોટું શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલું છે. મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બે ફૂટ ઊંચુ સ્ફટિક શિવલિંગ બિરાજમાન છે. જગદ્દગુરૂ શંકરાચાર્યની પ્રેરણાથી વઢવાણના વિનુભાઇ કરશનજી સોમપુરાએ આ શિવલિંંગની પ્રતિષ્ઠા કરી છે. આ ઉપરાંત રૂ. ૬૦ લાખના ખર્ચે(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ) મહામૃત્યુંજય મહાદેવ મંદિર પણ બનાવાયું છે. આ સૌરાષ્ટ્રનું એકમાત્ર અને રાજ્યનું સૌથી મોટા અને ઊંચા સ્ફટીક શિવલિંગના દર્શન માટે રાજ્યભરમાંથી શિવભક્તો ઊમટી પડે છે.(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
બૂઢા અમરનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ શ્વેત સ્ફટિક પથ્થરનું બનેલું છે.(ૐ કાર જ્યોતિષ- એ.કે.ભટ્ટ)
આવુજ એક દુર્લભ હિમાલયા સ્ટોન માંથી નિર્મિત સ્ફટિક શિવલિંગ રજૂ કરું છું જેનું વજન 2 kg 590 gm છે જેની વેચાણ કિંમત 3,01,000 (ત્રણ લાખ એક હજાર ) છે કોઈ શિવ ભક્ત ની આ સ્ફટિક શિવલિંગ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો મને કોન્ટેક્ટ કરીશકો છો.
( 5000 થી 25000 સુધી મા પણ પ્રાપ્ત કરી શકસો )
🙏🏻ૐ કાર જ્યોતિષ🙏🏻
અલ્પેશ કે.ભટ્ટ
8000583939

good information
જવાબ આપોકાઢી નાખો