શનિવાર, 11 ફેબ્રુઆરી, 2017

કૈલાશ કુબેર માળા

1453495_908557119157276_7571882585903154145_n.jpg


કૈલાશ કુબેર માળા  3 in one સ્ફટિક માળનુ અદ્ભૂત સમનવય

આ સ્ફટિક ની માળા ને કુબેર સ્ટોન અને કૈલાશ ધન રક્ષા યંત્ર  ના સમન્વય થી ચાંદી મા તૈયાર કરવામા આવેલ છે.
સ્ફટિક - નવ મણિઓ પૈકીનું એક મણિ 'સ્ફટિક' છે. તેને અંગ્રેજીમાં ક્વાર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. તે સફેદ રંગનું વજનમાં હલકું તથા ભારે હોય છે. આ મણિ નર્મદા, તાપીના તટવર્તી પ્રદેશમાં પુષ્કર, વિંધ્યાચળ, હિમાલય વગેરે પર્વતોમાં લંકા (સિલોન), બર્મા વગેરે દેશોમાં પ્રાપ્ત થાય છે. સ્ફટિક મણિમાં આઠ ગુણ હોય છે.(ૐ કાર જ્યોતિષ)
આ મણિની માળા ધારણ કરવાથી સુખ, શાન્તિ,સંતોષ, સમૃદ્ધિ, રૂપ, બળ, વીર્ય અને તેજ પ્રાપ્ત થાય છે.મન શાંત રહેછે ગુસ્સા પર કાબુ રહેછે. અને બોડી નુ તાપમાન (tamprature) બેલેન્સડ રાખે છે. તન અને મન મા ઉદભવતી અને રહેલી દરેક નગેટીવીટી ને સ્ફટિક પોતાના મા સ્મન્વીત કરીલે છે અને પોજીટીવ એનર્જીમા રૂપાંતર કરીને આપને ઉર્જાવાન બનાવી રાખે છે.(ૐ કાર જ્યોતિષ)
કુબેર સ્ટોન-કુબેર સ્ટોન નદી અને દરિયામાં થતો ઍક અદ્ભૂત અને દુર્લભ પત્થર છે જે ધન ને આકર્ષવા નુ અને ધન આગમન ના નવા નવા પરયાય લાવવાનું મહત્વનું કાર્ય કરે છે.આ સ્ટોન ધારણ કરવાથી ધન આગમનના રસ્તા ખુલતા નજરે પડે છે અને દશે દિશાથી આવકના સ્ત્રોતો મા વધારો જોવા મળે છે.
(ૐ કાર જ્યોતિષ)
કૈલાસ ધન રક્ષા યંત્ર
સદીઓથી જેની ઉપાસના કરી કેટલીય વ્યક્તીઓએ પોતનું જીવન પલટી નાખ્યું તેવું ચમત્કારિક અને અદભુત કૈલાશ ધન રક્ષા યંત્ર. જે પૂણઁત: શસ્ત્રોકત વિધિ વિધાન ધ્વારા શક્તિપાત તથા કૈલાશ મંત્ર થી સિધ્ધ કરવામાં આવેલ છે. આ યંત્ર જેની પાસે હોય તેને પારાવાર સમ્રુધ્ધિ, સુખ,શાંતિ અને માન સન્માન મળે છે તથા જીવનની સંપૂણઁ સુરક્ષા થાય છે. કહેવાય છે કે ભારતના જાણીતા ઉધોગપતિ શ્રી ધીરૂભાઇ અંબાણી પાસે આ યંત્ર 1960 માં હતું, જેની ઉપાસના કરી તેઓએ પારાવાર સમ્રુધ્ધિ પ્રાપ્ત કરી.(ૐ કાર જ્યોતિષ)
આ યંત્ર ની વિશેષતાઓ:
અખૂટ સમ્રૂધ્ધિ પ્રાપ્ત કરાવે છેઅનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અપૂર્વ માન સન્માન પ્રાપ્ત થાય છે.   આપણું દરેક પ્રકારે રક્ષણ કરે છે,જીવનના સર્વ સંકલ્પો સિધ્ધ થાય છે. લગ્ન મા આવતી રુકાવટ ને દૂર કરે છે,લગ્ન જીવન ના કલેશ ને દુર કરી સુખ શાંતિ અર્પે છે,આવેલ સમૂધ્ધિ લાંબા સમય સુધી ટકેલી રહે છે. (ૐ કાર જ્યોતિષ)
ટુંકમા કહુ તો તેવો કોઈ સંકલ્પ નથી કે જે આ યંત્ર થી સિદ્ધ નાં થઈ શકે.
આમ આ માળા ને અમે 3 અદ્ભૂત કુદરતી વસ્તુ સ્ફટિક માળા, કુબેર સ્ટોન તથા કૈલાશ ધન રક્ષા યંત્ર થી યુક્ત કરી ને શક્તિ પાત અને કુબેર મંત્ર,શ્રી સુકતમ તથા કૂન્જિકા સ્તોત્ર  થી સિદ્ધ કરીયે છીયે.
જે મનુષ્ય ની સર્વ મનોકામના પૂર્ણ કરવામાં સંપુર્ણ સફળ નીવળે છે.
આ માળા ઉપર નીચે ના મંત્ર ની 1 માળા નિત્ય કરવાથી અદ્દભુત પરિણામ મળશે તેમાં કોઇ શંકા ને સ્થાન નથી.
A Ù| A »Ô|  A »Ô| Ù| ÚÓÕäÓâÒ ÑïÊÓâ¿Ô ÕâãÖÌë ÌÑð×ï»ÓâÒ â
ÖÕú ÑÌí»âÑÌâ ãÖ}Òë,ÖÕúÁÌ Õ×ÑâÌÒ »çR Ú÷zz| »Ô| <à sÕâÚâ â A Ù| A »Ô|


કૈલાશ કુબેર માળા -7100/-રૂ                                                                                           સૌજન્ય : ૐ કાર જ્યોતિષ
                                                                                                                                                               અલ્પેશ કે.ભટ્ટ

                                                                                                                                                               8000-58-39-39


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો