જવારા વાવવાની પરંપરાનો મહિમા
🔯નવરાત્રિ સ્થાપનાના દિવસની સાથે જવારા વાવવાની પરંપરા છે. આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. એવુ મનાય છે કે મા દુર્ગાને જવારા બહુ જ પસંદ હોય છે.માતાના પૂજન સાથે જવારા વાવવા સુખ અને સમૃધ્ધિનુ કારણ મનાય છે.
🕎એવુ મનાય છે કે નવરાત્રીના 9 દિવસમાં જેમ જેમ જવારા વધતા જાય છે તેમ તેમ માતા ભક્તોનુ સુખ અને સમૃધ્ધિ પણ વધતા જાય છે. સાથે માતા પોતાના ભક્તોને આર્શિવાદ આપતા રહે છે જેથી ભક્તોની શ્રધ્ધા અને ભક્તિ પણ વધતી જાય છે.
જવારા વાવવામાટે :-
નદીના પટમાંથી ખાસ માટી લાવવામાં આવે છે. ( ખેતર ની પણ ચલાવી શકો ) વાંસની છાબળીને પહેલા ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. તેની પછી તેમાં માટી નાખવામાં આવે છે. તેને પણ ગંગાજળની પવિત્ર કરવામાં આવે છે. તે પછી યોગ્ય વિવિધ બાદ જુવારના બીજ નાંખી પાણી છાંટવામાં આવે છે. સાથે જ ઘરમાં ગંગાજળ અને તુલસીથી ભરેલા કળશ પર નાળિયેર મૂકી તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને તેની 9 દિવસ પૂજા કરવામાં આવે છે.
આ આખી વિધિ માટે કોઈ બ્રાહ્મણ ને કાર્ય આપવુ ઉત્તમ રહે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો