પૃથ્વી પરના સાક્ષાત દેવ એટલે સૂર્ય નારાયણ
જો કોઈ વ્યક્તિ સવારે જલ્દી ઉઠીને સૂર્યોદય પહેલા ખાંડ નાખીને 🌞સૂર્યને ચઢાવે તો તેને ખૂબ જ ઓછા સમયમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થાય છે. (ૐ કાર જ્યોતિષ)
આજ રીતે સૂર્યોદય પેહલા પાણીમાં હળદર અને 2 પીળી દ્રાક્ષ નાખી ને સૂર્ય ને અર્ધ્ય આપે તો પણ અતિ શીઘ્ર શુભ પરિણામ પ્રાપ્ત કરી શકો છો.અજમાવી જુવો....

(ૐ કાર જ્યોતિષ)
🌞 સૂર્ય ને અર્ધ્ય આપતી વખતે 7 ગાયત્રી મંત્ર દ્વારા 7 ગુટળે પાણી ચઠાવવું..
પરિવાર, સમાજ કે ઓફિસ વગેરે સ્થાનો પર સન્માન મળશે. જેનાથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અડચણ દૂર થાય છે.
તમારી આસપાસ રહેનારા લોકો સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે. પરસ્પર સહયોગ મળે છે.
(ૐ કાર જ્યોતિષ)
🌞રોજ બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સૂર્યને પાણી ચઢાવવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહથી સંબંધિત દોષોને દૂર કરવા માટે આ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. સૂર્યને અર્ધ્ય અર્પિત કરવાથી માન સન્માનમાં વધારો થાય છે. વ્યક્તિના ચેહરા પર તેજ વધી જાય છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. પ્રતિદિન જળ ચઢાવનારા વ્યક્તિના ચેહરા પર તેજ વધે છે અને અન્ય લોકો પર તેનો આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. રોજ જળ ચઢાવનારી વ્યક્તિનો ચેહરો ઉત્પન્ન તેજ સમ્મોહનનું કાર્ય કરે છે.

હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻
✍️અલ્પેશ કે.ભટ્ટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો