અપાર સુખ અાપનાર ગોમતી ચક્રનો ચમત્કાર
( ૐ કાર જ્યોતિષ )
👌🏻અાપણે ગોમતી ચક્ર વિશે વાત કરીઅે. 👌🏻
👐🏻જે ધારણ કરવાથી વિવિધ પ્રકારનાં દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે. સામાન્ય રીતે ગોમતી ચક્રની ઉત્પત્તિ ગોમતી નદીમાંથી થઈ હોવાનું મનાય છે. તે કુદરતી તથા ગોમ વલય ધરાવતો લીસો પથ્થર હોય છે.
☢જેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ તથા દરેક પ્રકારનું અૈશ્વર્ય પ્રાપ્ત થાય છે. પતિ પત્નીને મનમેળકરવા માટે કોઈ પણ શુક્રવાર, ભરણી નક્ષત્ર, પૂર્વા ફાલ્ગુની કે પૂર્વાષાઢા નક્ષત્ર હોય ત્યારે ત્રણ અખંડિત ગોમતી ચક્ર ગંગા જળમાં શુદ્ધ કરવા. તેની સિંદૂર તથા લાલ કરેણનાં સુખથી પૂજા કરવી. લાલ દાડમનો પ્રસાદ ધરાવવો. તે પછી ગોમતી ચક્ર સફેદ રેશમી કાપડમાં મૂકી સીવી પૂજાસ્થાનમાં તે વસ્ત્ર પોટલી મૂકવી. અામ કરવાથી પતિ પત્નીમાં અણબનાવ હશે તો દૂર થશે તથા પુષ્કળ મનમેળ સર્જાશે.( ૐ કાર જ્યોતિષ )
☢ ઘરમાં સુખ શાંતિ મેળવવા : રવિ પુષ્પ નક્ષત્ર હોય ત્યારે એક અખંડ તથા સફેદ ગોમતી ચક્ર લેવું. તેને શુદ્ધ જળમાં કે ગંગા જળમાં ઘોઈ કેસર ચંદનથી તેની પૂજા કરવી. તે પછી સંકલ્પ સહિત મનોકામના તેની સમક્ષ વ્યક્ત કરવી. તે પછી તે ગોમતી ચક્રને પૂજા સામગ્રી સહિત કેસરી રેશમનાં વસ્ત્રમાં મૂકી તેના ઉપર હીનાનું અંતર લગાવવું. તેને ચાંદીની નાની ડબીમાં પધરાવવું. તે ડબી પૂજા સ્થાનમાં મૂકવી. અામ કરવાથી ઘરમાં સુખ શાંતિ અાવશે તથા અાનંદ થશે.
☢બાળકને નજર લાગી હોય તો : કોઈ પણ સોમવારે કે ગુરુવારે એક મોટું અખંડ ગોમતી ચક્ર લઈ તેને ગંગા જળમાં સ્નાન કરાવવું. તેને કેસર ચંદનથી પૂજવું. તે પછી કોઈ પણ રંગનાં રેશમી વસ્ત્રમાં મૂકી રેશમની દોરીથી સીવી લેવું. તેનું તાવિજ બનાવી બાળકના ગળામાં રેશમી દોરીથી પહેરાવવું. સાંજ સુધીમાં તે બાળક હસતું રમતું થઈ જાય છે. તે પછી પણ તે તાવિજ કાઢવું નહીં. અામ કરવાથી તે બાળક બહુ વિદ્યા ગ્રહણ કરે છે. ( ૐ કાર જ્યોતિષ )
☢લક્ષ્મી સ્થિર થાય તે માટે: અગિયારશ તથા શુક્રવાર હોય ત્યારે ઘરનાં પૂજા પાઠ પતાવી એક કળશ લઈ તેની સ્થાપના કરી તેમાં ગંગા જળ અને પાંચ ગોમતી ચક્ર મૂકવાં. કળશ ઉપર શાલિગ્રામ પધરાવવા. તે સૌનું પૂજન કરવું. તે ગોમતી ચક્ર લાલ રેશમી વસ્ત્રમાં લઈ ચાંદીની ડબીમાં પધરાવી પૂજા ઘરમાં રાખવાથી લક્ષ્મીજી તમારું ઘર છોડી ક્યાંય નહીં જાય. ( ૐ કાર જ્યોતિષ )
☢નોકરી સ્થિર તથા બઢતી માટે: સોમવારે જ્યારે ચંદ્રની હોરા હોય (સૂર્યોદય પછીનો એક કલાક) ત્યારે શિવાલયે જઈ શિવજીના મસ્તકે ગોમતી ચક્ર પધરાવવું. ફક્ત અગિયાર સોમવાર અામ કરવાથી નોકરી સ્થિર થાય છે. ( ૐ કાર જ્યોતિષ )
☢જો અશાંતિ હોય તો શાંતિ મળે. વેપાર ધંધો ચમકાવવા માટે: દરરોજ ધંધાના સ્થળે ગંગાજળ છાટવું. ગુરુવારે સિંદૂરથી સાથિયો ચિતરવો. સાથિયાના મધ્ય ભાગમાં તાંબાની ખીલી મારવી. કેસર ચંદનથી પૂજેલા બે મોટા ગોમની ચક્ર બાંધેલ પોટલી લેવી. તે પોટલીને પગે લાગી વેપાર ધંધો શરૂ કરવો.
🙏🏻સૌજન્ય : ૐ કાર જ્યોતિષ🙏🏻
અલ્પેશ કે.ભટ્ટ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો